કન્યા કેળવણી નિધિ યોજના: છોકરીઓ જરૂર વાંચશો અને શેર કરશો. 1. રૂ. ૨ લાખની આવક મર્યાદા સુધીના કુટુંબની મેડીકલ/એન્જિનીયરીંગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે તેવી તમામ કન્યાઓને લેપટોપ આપવું. 2.સિવિલ સર્વિસીસની પરીક્ષા અંગેના અભ્યાસક્રમોમાં ‘સ્પીપા’માં એડમીશન લીધું હોય તેવી કન્યાઓને રૂ. ૨૫ હજાર આર્થિક સહાય કરવી. 3.SSC/HSC (દરેક પ્રવાહ) માં દરેક તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દરેક કન્યાઓને ટેબ્લેટ આપવું. 4.દરેક તાલુકામાં સરકારી-પંચાયત સેવાનાં વર્ગ-૩ના કર્મચારીઓની કન્યાઓ SSC/HSC (દરેક પ્રવાહ) માં પ્રથમ ત્રણ સ્થાને આવી હોય તેઓને ટેબ્લેટ આપવું. 5.સમગ્ર ગુજરાતમાં કોઇપણ B.P.L. કુટુંબની કન્યા નીચે દર્શાવેલા વ્યવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તે વખતે એક વાર રૂ.૧૫૦૦૦/- આપવા. વ્યવસાયિક અભ્યાસક્રમો : મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, હોમિયોપેથી, આયુર્વેદિક, બી.ટેક., ડેન્ટલ, એમ.બી.એ., એમ.સી.એ., ઇન્ટિગ્રેટેડ લો (પાંચ વર્ષ), બી.એસ.સી. (નર્સિંગ) અને ફિઝિયોથેરાપી. For more Detail Click Below LINK.... http://cmkanyanidhi.org.in/scheme.html More info c
Thanks bro
ReplyDeleteMost Welcome
Deletei have submitted and paid online, but not given at chandkheda so what can i do now...
ReplyDeleteI missed the dates for the online application. What can be done now to get the degree certificate?
ReplyDeletediploma covers This page sells graduation diploma covers. It keeps your diploma safe in our diploma covers.
ReplyDelete